જય શ્રી કૃષ્ણ.....
૨૯ ડિસેમ્બર ૧૯ ના રોજ ઉ. ગુ. ૪૨ લે. પા. સમાજ, કચ્છ નું ૧૨ મું વાર્ષિક સ્નેહમિલન તથા ઈનામ વિતરણ સમારોહ આદિપુર, પાતળીયા હનુમાન ખાતે યોજાવામાં આવ્યો હતો.
દાતાશ્રીઓ તરફથી સ્વરૂચી ભોજન, ચા, નાસ્તો તથા ઈનામ આપવામાં આવેલ
વિવિધ સ્પર્ધા ઓ જેવી કે વક્રુત્વ, ડાંસ તથા ગીત સ્પર્ધા નું આયોજન કરેલ.
સમાજના ઉગતા સિતારા સૌમ્યા, યાત્રી, ગ્રીવા, ભવ્ય, રુદ્ર, વ્રજ, દીયા, જીયંસ, ખુશી અને બીજા ઘણા બાળકો એ ભાગ લીધો અને ઇનામ ના હકદાર બન્યા.
દરેક ધોરણમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર વિદ્યાર્થીઓ ને રૂપપુર ના વતની દલસુખ ભાઈ તરફથી ઈનામ આપવામાં આવ્યા.
સ્પર્ધા ના ઇનામ લાલજીભાઈ મક્તુંપુર તરફથી આપવામાં આવ્યા.
નાસ્તાના દાતા કમલેશભાઇ હમીદપુર તથા ભોજનના દાતા સુમન ભાઈ વાગદોડ તથા અનિલભાઈ રૂપપુર બન્યા
સમાજના દરેક વિદ્યાર્થી ને સમાજ તરફથી ભેટ આપવામાં આવી
સમાજને લગતા વિવિધ વિષયઓ ઉપર પ્રવચન થયા તેમાં સ્ત્રી સ્વરક્ષા એ ખાસ મુદ્દો રહ્યો તે મુદ્દા ઉપર લીલા બેન, ધાર્મિષ્ઠા બેન, સમુંબેન, ગુણવંત ભાઈ તથા પ્રમુખશ્રી બાબુભાઈ તરફથી મંતવ્ય રજુ કરવામાં આવ્યા...
સમાજની દીકરીઓની સ્વરક્ષા માટે મંડળ દ્વારા ખર્ચ ઉપડવાની જાહેરાત પ્રમુખ શ્રી બાબુભાઈ તરફથી કરવામાં આવી..
આપણા બધા મંડળ માં સૌથી પહેલાં આવી જાહેરાત કરી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું
સૌથી ધ્યાન ખેંચે તેવી બાબત એ હતી કે એક ૩ વર્ષની દીકરી કેયા અલ્પેશભાઈ પટેલ, એ આખું રાષ્ટ્રગીત મોંઢે ગયું અને લગભગ ૩૦૦ સભ્યો એ ગીત પૂરું થાય ત્યાં સુધી ઉભા થઈ ને સન્માન કર્યું... સલામ આવી દેશપ્રેમી દીકરીઓને...
છેલ્લે પટેલ હોયતો રાસ ગરબા ની રમઝટ
હોય જ....
પ્રમુખશ્રી દ્વારા આભારવિધિ કરી સાંજનું ભોજન જમીને છૂટા પડ્યા...
પ્રમુખશ્રી બાબુભાઈ એ આ વૃક્ષ રૂપી મંડળ ને સંગઠન રૂપી જગથી મહેનત રૂપી પાણી પાઈ ને મંડળને વર્ષો સુધી જીવંત રાખવા આહવાન કર્યું
વર્ષ ૨૦૨૦/૨૧ માટે કારોબારી સમિતિ તથા હોદ્દેદારો ની નિમણૂંક કરવામાં આવી
પ્રમુખશ્રી,
બાબુભાઈ એચ પટેલ
9978916063
ઉપપ્રમુખ શ્રી,
જયેશ પી પટેલ
મંત્રી શ્રી,
વસંત જી પટેલ
સહમંત્રી,
અશોક પી પટેલ
ખજાનચી,
રાજેશ ટી પટેલ ની વરણી કરવામાં આવી
જય ખોડલ 🙏🙏🙏