Monday, 22 July 2019

પ્રવાસ બાબતે જરૂરી સુચના

જય શ્રી કૃષ્ણ....
આથી દરેક સભ્યો ને જણાવવાનું કે રવિવારે સવારે ૯ વાગ્યા થી પિકનિક માટે નું સીટ બુકિંગ ચાલુ છે.

વહેલા તે પહેલા ના ધોરણે બુકિંગ કરવામાં આવશે અને તે પ્રમાણે સીટ ફાળવાણી કરવામાં આવશે.

નીચે આપેલ નંબર ઉપર ફોન કરીને બુકિંગ કરી શકાશે અથવા ની ચે આપેલ લિંક પર ક્લિક કરી ઓનલાઇન બુકિંગ કરાવી શકો છો. 


 પ્રવાસ બાબતે જરૂરી સુચના





ખાસ નોંધ   વોટસ અપ મેસેજ કે સાદો મેસેજ માન્ય ગણાશે નહીં.

સીંગલ પુરુષ અથવા સ્ત્રી નું બુકિંગ હશે તો સીટ નંબર થોડો આગળ પાછળ થઈ શકે છે.

બુકિંગ પછી
તા ૨૭ /૭ /૧૯ શનિવાર સાંજે ૮ વાગ્યા સુધી પેમેન્ટ ૪૦૦ રું /સીટ જમા કરાવવા પડશે.
નજીક માં રહેતા કોઈપણ કારોબારી સભ્ય ને પેમેન્ટ જમા કરાવી શકાશે.
ઉપરના સમય દરમિયાન પેમેન્ટ નહીં જમા થાય તો નામ રદ્દ કરવા માં આવશે

તા ૨૭ /૭ /૧૯ પછી કોઈ સીટ રદ્દ કરાવશે તો
૧૫૦ રું /સીટ કાપી લેવામાં આવશે.
બુકિંગ અને પેમેન્ટ પૂરું થઈ ગયા બાદ સીટ નંબર ની ફાળવણી કરવામાં આવશે.

બુકિંગ માટે
મોબાઇલ નંબર 👇
9978916063
8156000534
બાબુભાઈ પટેલ

જય ધીરનોંધર
જય રુદ્રમાતા
જય ખોડલ