Monday, 7 October 2019

દિવાળી મિઠાઈ ઓર્ડર અંગે



જય શ્રી કૃષ્ણ 🙏

આથી ગ્રૂપના દરેક સભ્યો ને જણાવવાનું કે ચાલુ સાલ દિવાળીના તહેવાર નિમિત્તે
ઉ. ગુ. ૪૨ લે. પા. સમાજ, કચ્છ મંડળ દ્વારા કાજુ કતરી બનાવાવા માટે નું આયોજન કરેલ છે.

તા. ૧૯, ૨૦, ૨૧ ઓક્ટોબર ત્રણ દિવસ નો પ્રોગ્રામ છે.

જે ભાઈઓને જરૂર હોય તે કોઈપણ કારોબારી સભ્ય પાસે બુક કરાવી શકે છે

ભાવ ૧ કિલો ના ૫૫૦ રું સર્વાનુમતે નક્કી કરેલ છે

પેકિંગ ૫૦૦ ગ્રામ માં ઉપલબ્ધ રહેશે.

શુધ્ધ અને સાત્વિક મીઠાઈ ખાવા નો આગ્રહ રાખો.

લિમિટેડ જથ્થો હોવાથી વહેલા તે પહેલા ના ધોરણે
તા ૧૫ /૧૦ /૧૯ સુધી બુકિંગ થશે. ત્યારબાદ સ્ટોક હશે તો જ માલ મળશે.
દરેક સભ્યો ને જણાવવાનું કે આ મેસેજ ની વધુમાં વધુ જાહેરાત કરે, આપણા કોઈ ભાઈ ઇન્ટરનેટ નો ઉપયોગ ના કરતાં હોય તો જવાબદારી સમજી જાણ કરવી.
વેચાણ માં સહયોગ આપી સમાજસેવા નો લાભ લેવાની ઉત્તમ તક મળી છે જે ગુમાવશો નહીં.
સહકાર ની અપેક્ષા એ સર્વેને
જય ખોડલ 🙏